ડો. જીગનેશકુમાર બારોટ

ડો. જીગનેશકુમાર બારોટ

• જન્મ – ૧૬ જૂન ૧૯૮૪ ગોઝારીયા તા. જિ. મહેસાણા.
• હેમચંન્દાચાર્ય ઉતર ગુજરાત શુભ સંલગ્ન બી. એમ. શાહ
• મહાવિદ્યાલ ઝીલીઆ માંથી ગ્રામ વિદ્યાશાખાની બી. આર.એસ. ની સ્નાતક ની પદવી પશુપાલન અને ડેરી વિજ્ઞાન ના વિષય સાથે મેળવી છે. (૨૦૦૫)
• સૌરાષ્ટ્ર યુનિ. રાજકોટ સંલગ્ન બી. આર. એસ. કોલેજ ડુમિયાણી અનુસ્નાતક કેન્દ્ર માંથી પશુપાલન અને ડેરી વિજ્ઞાન વિષય સાથે અનુસ્નાતક ની પદવી મેળવી છે. (૨૦૦૭)
• સૌરાષ્ટ્ર યુનિ. રાજકોટ સંલગ્ન વી. બી. મણવર બી.એડ. કોલેજમાંથી બી. એડ. ની પદવી મેળવી છે. (૨૦૦૯)
• લોકનિકેતન રતનપુર માં એમ. આર. એસ. કોલેજ માં અધ્યાપક તરીકે ફરજ બજાવેલ છે. (૨૦૦૯-૨૦૧૩, ૨૦૧૮-૧૯)
• ગીર ફાઉન્ડેશન ગાંધીનગર માં જે. આર.એફ. તરીકે ની કામગીરી કરેલ. (૨૦૧૩-૧૪)
• જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, મહેસાણા જોરાણા તાલુકા પંચાયત માં વિસ્તરણ અધિકારી તરીકે ફરજ બજાવેલ છે.(૨૦૧૫-૧૭)
• શ્રી નર્મદા ગ્રામ વિદ્યાપીઠ માંગરોલ માં અધ્યાપક તરીકે ફરજ બજાવેલ છે.(૨૦૨૨ -૨૪)
• હાલ માં દિવ્યચેતના બી. આર. એસ. કોલેજ માં અધ્યાપક તરીકે ફરજ બજાવે છે.
• હેમચંન્દાચાર્ય ઉતર ગુજરાત યુનિ. ના ગ્રામ વિધશાખા માંથી ડૉ. હિંમ્મતસિંહ રાજપૂત સાહેબ ના માર્ગદર્શન નીચે ” સ્વ સહાય જુથ દ્વારા મહિલાઓની સામાજિક-આર્થિક સ્થિતિ નો એક અભ્યાસ” (બ. કે. જિલ્લા સંદર્ભ માં) ના વિષય પર પી. એચડી ની પદવી મેળવી છે. (૨૦૧૮)
• ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિ. માંથી CCC (૨૦૧૦) અને CNM (૨૦૧૨) સર્ટિફિકેટ કોર્ષ કરેલ છે.
• યુવા અને સાંસ્કૃતિક વિભાગ, ગાંધીનગર અને યુનિ. ખાતે વિવિધ સાંસ્કૃતિક પ્રવૃતિઓ જેમાં શાસ્ત્રીય નૃત્ય, માઈમ, સક્રીટ, ઉત્કૃષ્ટ દેખાવ કરેલ છે.
• રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય શેમિંનાર માં વિવિધ વિષયેા પર પેપર રજૂ કરેલ છે.
• “પંચાયતી રાજ દ્વારા ગ્રામીણ મહિલાઓનો વિકાસ” પુસ્તક પ્રકાશ કર્યું છે.(૨૦૧૯) ISBN-978-93-86856-01-2

Books By ડો. જીગનેશકુમાર બારોટ