| Book Name | ત્રિવેણી સંગમ: ગાંધી, સરદાર અને સુભાષ |
| Author | ડૉ. જયરાજસિંહ શંકરસિંહ રાણા |
| ISBN | 978-93-47166-00-6 |
| Publisher | Koryfi Group of Media and Publications |
| Paperback Price | Rs. 300/- |
| Book Size | 5.5″ X 8″ |
| Pages | 136 |
| Age Group | 13+ Years |
| Paper Type | White Paper |
| Interior | Black & White |
| Cover | Matte Finish |
| Genre | Arts & Literature, Educational, Historical, Social Science |
| Language | Gujarati |
| Published | June, 2026 |
| Edition | 1 (2026) |
ત્રિવેણી સંગમ: ગાંધી, સરદાર અને સુભાષ (Paperback)
₹300.00
ભૂગોળમાં જેમ ગંગા, યમુના અને સરસ્વતી નદીઓનો પ્રવાહ, વેગ અને પ્રકૃતિ અલગ-અલગ છે, પરંતુ તેમનો સંગમ અલ્હાબાદમાં ‘ત્રિવેણી સંગમ’ તરીકે ઓળખાય છે, બરાબર તેમ જ ભારતના ઇતિહાસમાં આ ત્રણેય મહાનાયકોની કાર્યપદ્ધતિ, વિચારસરણી અને વ્યુહરચના ભલે ભિન્ન રહી, પરંતુ તેમનો અંતિમ સંગમ ‘ભારતની પૂર્ણ આઝાદી’ના પવિત્ર લક્ષ્યમાં જ થયો હતો. આ પ્રકરણ આ ત્રણેય મહાપુરુષોના વૈચારિક સમન્વય અને તેમની વચ્ચેના અદ્રશ્ય સદ્ભાવના સેતુને સમજવાનો પાયો છે.
Frequently Bought Together
Book Description
About Book
ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ એ કોઈ એક વ્યક્તિ, એક ઘટના કે એક ચોક્કસ ભૌગોલિક વિસ્તાર પૂરતો મર્યાદિત નહોતો. તે સદીઓથી ગુલામીની બેડીઓમાં જકડાયેલી એક મહાન સભ્યતાનો આઝાદી માટેનો સામૂહિક હુન્કાર હતો. આ મહાસંગ્રામને દિશા, આકાર અને વિજય અપાવનારા ત્રણ મુખ્ય શિલ્પીઓ હતા: મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ અને નેતાજી સુભાષચંદ્ર બોઝ.
ભૂગોળમાં જેમ ગંગા, યમુના અને સરસ્વતી નદીઓનો પ્રવાહ, વેગ અને પ્રકૃતિ અલગ-અલગ છે, પરંતુ તેમનો સંગમ અલ્હાબાદમાં ‘ત્રિવેણી સંગમ’ તરીકે ઓળખાય છે, બરાબર તેમ જ ભારતના ઇતિહાસમાં આ ત્રણેય મહાનાયકોની કાર્યપદ્ધતિ, વિચારસરણી અને વ્યુહરચના ભલે ભિન્ન રહી, પરંતુ તેમનો અંતિમ સંગમ ‘ભારતની પૂર્ણ આઝાદી’ના પવિત્ર લક્ષ્યમાં જ થયો હતો. આ પ્રકરણ આ ત્રણેય મહાપુરુષોના વૈચારિક સમન્વય અને તેમની વચ્ચેના અદ્રશ્ય સદ્ભાવના સેતુને સમજવાનો પાયો છે.
Description
Description
ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ એ કોઈ એક વ્યક્તિ, એક ઘટના કે એક ચોક્કસ ભૌગોલિક વિસ્તાર પૂરતો મર્યાદિત નહોતો. તે સદીઓથી ગુલામીની બેડીઓમાં જકડાયેલી એક મહાન સભ્યતાનો આઝાદી માટેનો સામૂહિક હુન્કાર હતો. આ મહાસંગ્રામને દિશા, આકાર અને વિજય અપાવનારા ત્રણ મુખ્ય શિલ્પીઓ હતા: મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ અને નેતાજી સુભાષચંદ્ર બોઝ.
Additional information
Additional information
| Book Author | |
|---|---|
| Select Format |

Reviews
There are no reviews yet.