Availability: In Stock

પશુપાલન ની નવી ક્ષિતિજો (Paperback)

300.00

આપણે જોઈએ તો દેશમાં પશુપાલનનો ઉદભવ અને વિકાસ આદિમાનવની સાથે થયો છે. તે સાચું જ છે. આદિમાનવ જ્યારે જંગલી અને ભટકતું જીવન જીવતો હતો તે સમયે પણ તેને કરેલી શોધખોળના કારણે તે આદિમાનવમાંથી આજનો આધુનિક માનવ બની શક્યો. તે જીવનકાળ દરમિયાન ઘોડા, કૂતરા તથા અન્ય બીજા પ્રાણીઓનો તેનો પોતાના જીવનમાં ખેતી તેમજ અન્ય કામો માટે કર્યો. તેને કેટલાંક દૂધ આપતા પશુઓને પાળવા લાગ્યો. અને તેના દૂધનો ખોરાકમાં ઉપયોગ કરવા લાગ્યો. આ પશુઓમાં ગાય, ભેંસ, બકરી, ઘેંટી વગેરેનો દૂધ ઉત્પાદન તરીકે ઉપયોગ કરતા હતા.

ભારતએ ખેતી પ્રધાન દેશ છે. ભારતની મોટા ભાગની વસ્તી ગામડાઓમાં રહે છે. તેથી તેમનો મુખ્ય વ્યવસાય ખેતી છે. ખેતીના વ્યવસાયની સાથે સાથે તેઓએ પશુપાલનનો ધંધો કરી રહ્યા છે. આ વ્યવસાય ખેતીનો પૂરક ધંધો બની ગયો છે. ખેતીમાંથી મળતી આડ પેદાશ, ઘાસચારો, વગેરેનો ઉપયોગ પશુઓના ખોરાક તરીકે કરવામાં આવે છે. અને દૂધ ઉત્પાદનમાં વધારો કરી શકાયો છે.

Frequently Bought Together

Book Name પશુપાલન ની નવી ક્ષિતિજો
Author ડૉ. જીજ્ઞેશકુમાર અરવિંદભાઈ બારોટ
ISBN  978-819-88214-8-5
Publisher Koryfi Group of Media and Publications
Paperback Price Rs. 300/-
Book Size 5.5″ X 8″
Pages 106
Age Group 13+ Years
Paper Type White Paper
Interior Black & White
Cover Glossy Finish
Genre Animals, Environment, Educational, Medical
Language Gujarati
Published September, 2024
Edition 1 (2024)

આપણે જોઈએ તો દેશમાં પશુપાલનનો ઉદભવ અને વિકાસ આદિમાનવની સાથે થયો છે. તે સાચું જ છે. આદિમાનવ જ્યારે જંગલી અને ભટકતું જીવન જીવતો હતો તે સમયે પણ તેને કરેલી શોધખોળના કારણે તે આદિમાનવમાંથી આજનો આધુનિક માનવ બની શક્યો. તે જીવનકાળ દરમિયાન ઘોડા, કૂતરા તથા અન્ય બીજા પ્રાણીઓનો તેનો પોતાના જીવનમાં ખેતી તેમજ અન્ય કામો માટે કર્યો. તેને કેટલાંક દૂધ આપતા પશુઓને પાળવા લાગ્યો. અને તેના દૂધનો ખોરાકમાં ઉપયોગ કરવા લાગ્યો. આ પશુઓમાં ગાય, ભેંસ, બકરી, ઘેંટી વગેરેનો દૂધ ઉત્પાદન તરીકે ઉપયોગ કરતા હતા.

ભારતએ ખેતી પ્રધાન દેશ છે. ભારતની મોટા ભાગની વસ્તી ગામડાઓમાં રહે છે. તેથી તેમનો મુખ્ય વ્યવસાય ખેતી છે. ખેતીના વ્યવસાયની સાથે સાથે તેઓએ પશુપાલનનો ધંધો કરી રહ્યા છે. આ વ્યવસાય ખેતીનો પૂરક ધંધો બની ગયો છે. ખેતીમાંથી મળતી આડ પેદાશ, ઘાસચારો, વગેરેનો ઉપયોગ પશુઓના ખોરાક તરીકે કરવામાં આવે છે. અને દૂધ ઉત્પાદનમાં વધારો કરી શકાયો છે.

આધુનિક જમાનામાં વૈજ્ઞાનિક શોધખોળને કારણે જીવન સ્પર્ધાત્મક બનતું જાય છે. માટે ધંધામાં ટકી રહેવા માટે અને વધુ આવક માટે બદલાતાં સંજોગોમાં બદલવું અને અન્ય તાલીમ મેળવવી ખૂબ જ જરૂરી છે. તેમાં દૂધ ઉત્પદનનો ધંધો એ જમાનામાં ટકી રહેવા અને આવકમાં વધારો કરવામાં મહત્ત્વનો છે. અને આ ધંધામાં ટકી રહેવા માટે પરિવર્તન જરૂરી છે.

ભારતમાં અન્ય ક્ષેત્રોની જેમ પશુપાલનમાં પણ થયેલ વિવિધ શોધખોળનાં કારણે આજના ગોપાલક, પશુપાલકો તેમજ માલધારી વર્ગને ઘણો જ ઉપયોગી છે.

પશુપાલનમાં નવી નવી સિધ્ધિઓને કારણે ગોપાલકને દિવસે દિવસે આર્થિક રીતે સધ્ધરતા પ્રાપ્ત કરતો જાય છે. આ સ્પર્ધાત્મક જમાનામાં ચાલવા માટે આજની નવી દિશાઓ (ક્ષિતિજો) પશુપાલક માટે ઉપયોગી નીવડે છે.

Description

આપણે જોઈએ તો દેશમાં પશુપાલનનો ઉદભવ અને વિકાસ આદિમાનવની સાથે થયો છે. તે સાચું જ છે. આદિમાનવ જ્યારે જંગલી અને ભટકતું જીવન જીવતો હતો તે સમયે પણ તેને કરેલી શોધખોળના કારણે તે આદિમાનવમાંથી આજનો આધુનિક માનવ બની શક્યો. તે જીવનકાળ દરમિયાન ઘોડા, કૂતરા તથા અન્ય બીજા પ્રાણીઓનો તેનો પોતાના જીવનમાં ખેતી તેમજ અન્ય કામો માટે કર્યો. તેને કેટલાંક દૂધ આપતા પશુઓને પાળવા લાગ્યો. અને તેના દૂધનો ખોરાકમાં ઉપયોગ કરવા લાગ્યો. આ પશુઓમાં ગાય, ભેંસ, બકરી, ઘેંટી વગેરેનો દૂધ ઉત્પાદન તરીકે ઉપયોગ કરતા હતા.

Additional information

Book Author

Select Format

Reviews

There are no reviews yet.

Be the first to review “પશુપાલન ની નવી ક્ષિતિજો (Paperback)”

Your email address will not be published. Required fields are marked *

You may also like…