Availability: In Stock

વાગડ પંથકની કંઠસ્થ સાહિત્યિક પરંપરા (Paperback)

300.00

કચ્છ જિલ્લાના ભચાઉ અને રાપર તાલુકો જે વિસ્તાર ‘વાગડ’ પંથક તરીકે જાણીતો છે તેનું કંઠસ્થ સાહિત્યને લક્ષમાં રાખ્યું છે.આથી આ કંઠસ્થ સાહિત્યમાં દરેક જ્ઞાતિના લોકોનું સહિયારું સર્જન પસંદ કર્ય્રું છે.આ પંથકમાં વણખેડાયેલ કંઠસ્થ સાહિત્યને અહીં ઉજાગર કરવાનો એક નાનકડો પ્રયાસ કર્યો છે. આખો ઉપક્રમ અહીં સભાનતાપૂર્વક સમાવેશ કરેલ છે માટે વાગડ પંથકના સર્વબંઘુઆે તેમજ અન્ય અભ્યાસીઆે માટે પણ ખૂબ જ ઉપયોગી બનશે.

Book Name વાગડ પંથકની કંઠસ્થ સાહિત્યિક પરંપરા
Author ડૉ. કલ્યાણભાઈ આર. રબારી
ISBN 978-81-972952-8-7
Publisher Koryfi Group of Media and Publications
Paperback Price Rs. 300/-
Format Paperback
Book Size 5″ X 8″
Pages 108
Age Group 10+ Years
Paper Type White Paper
Interior Black & White
Cover Matte Finish
Genre Literature, Folk Literature, Cultural, History
Language Gujarati
Published May 2024
Edition 1 (2024)

કંઠસ્થ સાહિત્ય એટલે એક વ્યક્તિ ગાય અને બીજી વ્યક્તિ ઝીલે. કંઠસ્થ સાહિત્યના સીમાડામાં સમાઈ જતી બોલી, ઉત્સવો, વસ્ત્રાલંકારો, સંસ્કાર અને સંસ્કૃતિના વિકાસના કંઠે ચડેલા માનવીના હાથે થયેલું સર્જન છે.

વાગડ પંથકના કંઠસ્થ સાહિત્યમાં રાસ, રાહડા, દુહા, લોકગીતો, મરસિયા, દંતકથાઆે, લોકવાર્તાઆે, પાળિયા, કહેવતો, અને રૂઢિપ્રયોગનો સમાવેશ કરેલ છે. માનવજાત જેટલા વર્ષ જૂની છે તેટલા વર્ષ આ કંઠસ્થ સાહિત્ય પણ છે.

મેં અહીં કચ્છ જિલ્લાના ભચાઉ અને રાપર તાલુકો જે વિસ્તાર ‘વાગડ’ પંથક તરીકે જાણીતો છે તેનું કંઠસ્થ સાહિત્યને લક્ષમાં રાખ્યું છે.આથી આ કંઠસ્થ સાહિત્યમાં દરેક જ્ઞાતિના લોકોનું સહિયારું સર્જન પસંદ કર્ય્રું છે.આ પંથકમાં વણખેડાયેલ કંઠસ્થ સાહિત્યને અહીં ઉજાગર કરવાનો એક નાનકડો પ્રયાસ કર્યો છે. આખો ઉપક્રમ અહીં સભાનતાપૂર્વક સમાવેશ કરેલ છે માટે વાગડ પંથકના સર્વબંઘુઆે તેમજ અન્ય અભ્યાસીઆે માટે પણ ખૂબ જ ઉપયોગી બનશે.

વાગડ પંથકના કંઠસ્થ સાહિત્યમાં આ પંથકના અભણ ભાઈઆે તેમજ બહેનોનો પણ અમૂલ્ય ફાળો રહેલો છે. તેમના સહયોગથી આ અણમોલ કંઠસ્થ સાહિત્ય એકઠું કરી શક્યો છુ. તેમનો પણ હું હૃદયપૂર્વક સર્વબંઘુઆેનો આભાર માનું છું.

Additional information

Book Author

Select Format

Reviews

There are no reviews yet.

Be the first to review “વાગડ પંથકની કંઠસ્થ સાહિત્યિક પરંપરા (Paperback)”

Your email address will not be published. Required fields are marked *