-
Modern Surgical Perspectives in Shalakya Tantra (Paperback)
0₹399.00The discipline of Shalakya Tantra, one of the eight classical branches of Ayurveda, deals with the diseases of the Urdhvajatru (organs situated above the clavicle), including the eyes, ears, nose, throat, and head.
-
Surgical Instrument: Practical Guide For Medical Students (e-Book)
0₹190.00This book provides a comprehensive overview of surgical instruments used in the operation theatre, covering retractors, dilators, forceps, suturing materials, and needles. It includes essential topics like sterilization methods, autoclave use, and fumigation. Designed for undergraduate students, it offers practical insights and detailed descriptions for mastering surgical instruments.
-
Surgical Instrument: Practical Guide For Medical Students (Paperback)
1₹300.00This book provides a comprehensive overview of surgical instruments used in the operation theatre, covering retractors, dilators, forceps, suturing materials, and needles. It includes essential topics like sterilization methods, autoclave use, and fumigation. Designed for undergraduate students, it offers practical insights and detailed descriptions for mastering surgical instruments.
-
પશુપાલન ની નવી ક્ષિતિજો (Paperback)
0₹300.00આપણે જોઈએ તો દેશમાં પશુપાલનનો ઉદભવ અને વિકાસ આદિમાનવની સાથે થયો છે. તે સાચું જ છે. આદિમાનવ જ્યારે જંગલી અને ભટકતું જીવન જીવતો હતો તે સમયે પણ તેને કરેલી શોધખોળના કારણે તે આદિમાનવમાંથી આજનો આધુનિક માનવ બની શક્યો. તે જીવનકાળ દરમિયાન ઘોડા, કૂતરા તથા અન્ય બીજા પ્રાણીઓનો તેનો પોતાના જીવનમાં ખેતી તેમજ અન્ય કામો માટે કર્યો. તેને કેટલાંક દૂધ આપતા પશુઓને પાળવા લાગ્યો. અને તેના દૂધનો ખોરાકમાં ઉપયોગ કરવા લાગ્યો. આ પશુઓમાં ગાય, ભેંસ, બકરી, ઘેંટી વગેરેનો દૂધ ઉત્પાદન તરીકે ઉપયોગ કરતા હતા.
ભારતએ ખેતી પ્રધાન દેશ છે. ભારતની મોટા ભાગની વસ્તી ગામડાઓમાં રહે છે. તેથી તેમનો મુખ્ય વ્યવસાય ખેતી છે. ખેતીના વ્યવસાયની સાથે સાથે તેઓએ પશુપાલનનો ધંધો કરી રહ્યા છે. આ વ્યવસાય ખેતીનો પૂરક ધંધો બની ગયો છે. ખેતીમાંથી મળતી આડ પેદાશ, ઘાસચારો, વગેરેનો ઉપયોગ પશુઓના ખોરાક તરીકે કરવામાં આવે છે. અને દૂધ ઉત્પાદનમાં વધારો કરી શકાયો છે.