• Log kya kahege?

    लोग क्या कहेंगे? (e-Book)

    5

    इस कहानी में एक लड़की की सोच लिखी है। केसे एक लड़की अपने परिवार के सम्मान, सिद्धांत ओर थोड़े से अभिमान के लिए अपने जीवन का बलिदान कर लेती है। ये कहानी जिस किसी को भी समझ आएगी उसे समझ आएगा कि आज भी हम ओर हमारे विचार किस तरह के हैं। किस तरह की सोच है जो हमारी जीने की इच्छा को खत्म कर देती है।

    150.00
    Add to cart
  • Log kya kahege?

    लोग क्या कहेंगे? (Paperback)

    1

    इस कहानी में एक लड़की की सोच लिखी है। केसे एक लड़की अपने परिवार के सम्मान, सिद्धांत ओर थोड़े से अभिमान के लिए अपने जीवन का बलिदान कर लेती है। ये कहानी जिस किसी को भी समझ आएगी उसे समझ आएगा कि आज भी हम ओर हमारे विचार किस तरह के हैं। किस तरह की सोच है जो हमारी जीने की इच्छा को खत्म कर देती है।

    190.00
    Add to cart
  • Coverpage-Front-ડો.-જીગનેશકુમાર-અરવિંદભાઈ-બારોટ-KGMP

    પશુપાલન ની નવી ક્ષિતિજો (Paperback)

    0

    આપણે જોઈએ તો દેશમાં પશુપાલનનો ઉદભવ અને વિકાસ આદિમાનવની સાથે થયો છે. તે સાચું જ છે. આદિમાનવ જ્યારે જંગલી અને ભટકતું જીવન જીવતો હતો તે સમયે પણ તેને કરેલી શોધખોળના કારણે તે આદિમાનવમાંથી આજનો આધુનિક માનવ બની શક્યો. તે જીવનકાળ દરમિયાન ઘોડા, કૂતરા તથા અન્ય બીજા પ્રાણીઓનો તેનો પોતાના જીવનમાં ખેતી તેમજ અન્ય કામો માટે કર્યો. તેને કેટલાંક દૂધ આપતા પશુઓને પાળવા લાગ્યો. અને તેના દૂધનો ખોરાકમાં ઉપયોગ કરવા લાગ્યો. આ પશુઓમાં ગાય, ભેંસ, બકરી, ઘેંટી વગેરેનો દૂધ ઉત્પાદન તરીકે ઉપયોગ કરતા હતા.

    ભારતએ ખેતી પ્રધાન દેશ છે. ભારતની મોટા ભાગની વસ્તી ગામડાઓમાં રહે છે. તેથી તેમનો મુખ્ય વ્યવસાય ખેતી છે. ખેતીના વ્યવસાયની સાથે સાથે તેઓએ પશુપાલનનો ધંધો કરી રહ્યા છે. આ વ્યવસાય ખેતીનો પૂરક ધંધો બની ગયો છે. ખેતીમાંથી મળતી આડ પેદાશ, ઘાસચારો, વગેરેનો ઉપયોગ પશુઓના ખોરાક તરીકે કરવામાં આવે છે. અને દૂધ ઉત્પાદનમાં વધારો કરી શકાયો છે.

    300.00
    Add to cart
  • વાગડપંથકની કંઠસ્થ સાહિત્યિક પરંપરા (Paperback)

    વાગડપંથકની કંઠસ્થ સાહિત્યિક પરંપરા (Paperback)

    0

    કચ્છ જિલ્લાના ભચાઉ અને રાપર તાલુકો જે વિસ્તાર ‘વાગડ’ પંથક તરીકે જાણીતો છે તેનું કંઠસ્થ સાહિત્યને લક્ષમાં રાખ્યું છે.આથી આ કંઠસ્થ સાહિત્યમાં દરેક જ્ઞાતિના લોકોનું સહિયારું સર્જન પસંદ કર્ય્રું છે.આ પંથકમાં વણખેડાયેલ કંઠસ્થ સાહિત્યને અહીં ઉજાગર કરવાનો એક નાનકડો પ્રયાસ કર્યો છે. આખો ઉપક્રમ અહીં સભાનતાપૂર્વક સમાવેશ કરેલ છે માટે વાગડ પંથકના સર્વબંઘુઆે તેમજ અન્ય અભ્યાસીઆે માટે પણ ખૂબ જ ઉપયોગી બનશે.

    150.00
    Add to cart